Female Rejuvenator — સ્ત્રી આરોગ્ય, પ્રજનન ક્ષમતા
અને ગર્ભાશય સ્વાસ્થ્ય માટે ખાસ ઉપયોગી
🌿 દરેક સ્ત્રીના સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે ની આયુર્વેદિક સંભાળ એટલે લેડીટોન ટેબ્લેટ…
Trilochan Laditone આયુર્વેદિક જડીબુટ્ટીઓના વિશિષ્ટ સંયોજનથી બનાવાયેલ Female Rejuvenator છે, જે સ્ત્રીના reproductive system ને પોષણ, સંતુલન અને મજબૂતી પ્રદાન કરવામાં સહાયક છે. તેની GMP Certified Formula સ્ત્રી સ્વાસ્થ્યને કુદરતી રીતે સપોર્ટ કરે છે.
Laditone માં રહેલી આયુર્વેદિક જડીબુટ્ટીઓ સ્ત્રી પ્રજનન સ્વાસ્થ્યને નીચેના મુખ્ય સ્તરો પર સપોર્ટ કરે છે
અંડકોષના વિકાસ અને અંડોત્સર્જનમાં સહાય બને છે.
સ્ત્રીના અંડાશયમાં અંડકોષના યોગ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે અને સ્વસ્થ અંડોત્સર્જન માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે, જે પ્રજનન સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.
હોર્મોન્સનું સંતુલન જાળવે છે.
શરીરમાં હોર્મોન્સના અસંતુલનને સંતુલિત કરવામાં સહાય કરે છે. અનિયમિત માસિક ચક્ર, માસિક સંબંધિત તકલીફો અને સ્ત્રી સ્વાસ્થ્યની વિવિધ સમસ્યાઓમાં ઉપયોગી સાબિત થાય છે.
ગર્ભાશયને પોષણ અને મજબૂતી આપે છે.
ગર્ભાશયની અંદરની સપાટી અને સમગ્ર ગર્ભાશયને પોષણ આપી તેને મજબૂત બનાવે છે, જેથી સ્ત્રી પ્રજનન તંત્રનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
ગર્ભાશયના સ્વાસ્થ્યથી લઈને માસિક ચક્રના સંતુલન અને પ્રજનન સ્વાસ્થ્ય સુધી, લેડીટોન સ્ત્રીના સર્વાંગી સુખાકારી માટે ઉપયોગી આયુર્વેદિક ફોર્મ્યુલા છે.
ગર્ભાશયના સ્વાસ્થ્યથી લઈને માસિક ચક્રના સંતુલન અને પ્રજનન સ્વાસ્થ્ય સુધી, લેડીટોન સ્ત્રીના સર્વાંગી સુખાકારી માટે ઉપયોગી આયુર્વેદિક ફોર્મ્યુલા છે.
ગર્ભાશયનું સ્વાસ્થ્ય સુધારે છે.
ગર્ભાશયની સામાન્ય નબળાઈ, અસ્વસ્થતા અને ગર્ભાશયના સ્વાસ્થ્યને જાળવવામાં સહાયક બને છે. અને ગર્ભાશયને પોષણ અને મજબૂતી પ્રદાન કરે છે.
પ્રજનન સ્વાસ્થ્ય માટે ઉપયોગી
અંડોત્સર્જનની અનિયમિતતા, હોર્મોન્સના અસંતુલન અને સ્ત્રી પ્રજનન તંત્રની નબળાઈમાં સહાયક બની પ્રજનન સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
વારંવાર ગર્ભપાત થવાની સમસ્યા થી છુટકારો.
ગર્ભાશયને પોષણ અને મજબૂતી આપવામાં સહાયક. ગર્ભાશયના સ્વાસ્થ્ય અને હોર્મોન્સના સંતુલનને જાળવવામાં મદદરૂપ બની સ્ત્રી પ્રજનન સ્વાસ્થ્યને સમર્થન આપે છે.
શ્રેષ્ઠ પરિણામ માટે નિયમિત ઉપયોગ કરો અને લાયકાતપ્રાપ્ત વૈદ્ય અથવા તબીબની સલાહ અનુસરો.
નાસ્તા
પછી 2 ગોળી દૂધ સાથે અથવા પાણી સાથે લો.
મને ઘણા સમયથી માસિક અનિયમિત આવવાની તકલીફ હતી. લેડીટોન લેવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે ફેરફાર જોવા મળ્યો. હવે પહેલાની સરખામણીમાં ઘણું સારું લાગે છે. આયુર્વેદ પર વિશ્વાસ વધ્યો.
Surat, Gujarat
Vadodara, Gujarat
મને ઘણા સમયથી માસિક અનિયમિત આવવાની તકલીફ હતી. લેડીટોન લેવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે ફેરફાર જોવા મળ્યો. હવે પહેલાની સરખામણીમાં ઘણું સારું લાગે છે. આયુર્વેદ પર વિશ્વાસ વધ્યો.
Ahmedabad, Gujarat
(Inclusive of all Taxes)
No Harmful Chemicals
સામાન્ય રીતે 60-90 દિવસનો કોર્ષ.
આયુર્વેદિક ફોર્મ્યુલા છે. જરૂર હોય તો વૈદ્યની સલાહ લો.
નિયમિત ઉપયોગથી ધીમે ધીમે ફેરફાર અનુભવાય.
Shree Darsan Industries, Kholvad, Surat–394190
SURAT, GUJARAT
WhatsApp us