🤝 સાથે મળીને સાકાર કરીએ તમારા સ્વપનની સફર… કુદરતી ગર્ભધારણ માટેની આયુર્વેદિક શરૂઆત
👶 સ્વસ્થ સંતાનના સ્વપન તરફનું પ્રથમ પગલું…
Couple Combo Fertility Kit
સ્વસ્થ શુક્રાણુ અને
ઉત્તમ પ્રજનન સ્વાસ્થ્ય માટે
પુરુષ માટે — 60 ગોળીઓ
સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને
નવજીવન માટે
સ્ત્રી માટે — 60 ગોળીઓ
આ કીટમાં 2 ખાસ આયુર્વેદિક દવાઓનો સમાવેશ થાય છે — Retason Gold (પુરુષો માટે) અને Laditone Gold (સ્ત્રીઓ માટે). બંને પાર્ટનર એકસાથે આ કોર્સ કરે તો ગર્ભધારણ (Conception) ની શક્યતાઓ ઘણી વધી જાય છે.
HIS — પુરુષો માટે
મેલ રિપ્રોડક્ટિવ હેલ્થ ટેબ્લેટ
માતા-પિતા બનવાના સ્વપનને કરો સાકાર
HER — સ્ત્રીઓ માટે
ફીમેલ રિજુવેનેટર ટેબ્લેટ
30-દિવસનો સંપૂર્ણ આયુર્વેદિક ફર્ટિલિટી પ્રોગ્રામ
પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય માટે
60 ગોળીઓ · 750mg
સ્ત્રીઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે
60 ગોળીઓ · 750mg
સંપૂર્ણ વનસ્પતિજન્ય જડીબુટ્ટીઓથી બનેલ, આ દવાની કોઈ જ આડઅસર (Side Effects) નથી.
કોઈ એડવાન્સ પેમેન્ટ નહીં. પ્રોડક્ટ તમારા ઘરે સુરક્ષિત પહોંચે ત્યારે જ પૈસા આપવાના.
ઓર્ડર કર્યા પછી અને દવા ચાલુ હોય ત્યારે અમારા નિષ્ણાત વૈદ્ય દ્વારા ફ્રી માર્ગદર્શન.
તમામ પ્રોડક્ટ્સ સરકાર માન્ય Ayush અને GMP સર્ટિફાઇડ લેબોરેટરીમાં જ બને છે.
હેલ્ધી સ્પર્મ પ્રોડક્શન અને મોટીલિટીમાં વધારો કરે છે, જેથી ગર્ભધારણની શક્યતાઓ વધે છે.
વીર્યનું પ્રમાણ, ઘટ્ટતા અને મોર્ફોલોજીને સુધારીને ઓવરઓલ ફર્ટિલિટી બેટર બનાવે છે.
ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સંતુલિત કરે છે, અને સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ) ને ઘટાડે છે.
શારીરિક નબળાઈ દૂર કરી ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
અંડાણુ વિકસાવતી થેલીનો યોગ્ય વિકાસ કરી હેલ્ધી એગ બનાવવામાં અને સમયસર ઓવ્યુલેશનમાં મદદ કરે છે.
ગર્ભાશયના સ્તર (એન્ડોમેટ્રિયમ) ને મજબૂત બનાવી ગર્ભને ટકાવી રાખવા માટે તૈયાર કરે છે.
એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન સંતુલિત કરી PCOS/PCOD ની સમસ્યામાં રાહત આપે છે.
અનિયમિત માસિકને નિયમિત કરે છે, અને કન્સેપ્શન પછી મિસકેરેજ (ગર્ભપાત) નું જોખમ ઘટાડે છે.
પતિ-પત્ની બંનેની પ્રજનન પ્રણાલીને સંતુલિત અને મજબૂત બનાવી કુદરતી ગર્ભધારણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સહાયક બને છે.
શરીરમાં રહેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) દૂર થાય છે, અને ગર્ભધારણ માટે શુદ્ધ વાતાવરણ બને છે.
આયુર્વેદિક જડીબુટ્ટીઓ માનસિક તણાવ અને ચિંતા ઓછી કરી મનને પ્રફુલ્લિત રાખે છે.
બંનેની ઇમ્યુનિટી વધે છે, જે આવનાર સ્વસ્થ બાળકના પાયા માટે ખૂબજ જરૂરી છે.
શ્રેષ્ઠ પરિણામ માટે ૩૦ દિવસ સુધી બંને પાર્ટનરે નિયમિત આ રીતે સેવન કરવું. કોઈ ચોક્કસ તકલીફ હોય તો વૈદ્યની સલાહ લેવી.
2 ગોળી - સવારના નાસ્તા પેહેલા નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવી.
2 ગોળી - રાત્રિના ભોજન પેહેલા નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવી.
આ કીટ ૩૦ દિવસની છે, પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે ૬૦ થી ૯૦ દિવસનો કોર્સ કરવો હિતાવહ છે.
આલ્કોહોલ, સ્મોકિંગ અને અતિશય ગરમ મસાલાવાળો ખોરાક ટાળવો કારણ કે તે શુક્રાણુઓને નુકસાન કરે છે.
2 ગોળી - સવારના નાસ્તા પેહેલા નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવી.
2 ગોળી - રાત્રિના ભોજન પેહેલા નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવી.
નિયમિત ૩૦ દિવસ સુધી લેવી. સમસ્યા જૂની હોય તો ૨ થી ૩ મહિના સુધી કોર્સ લંબાવી શકાય.
માસિક ચક્ર (Periods) ટ્રેક કરવું અને ઓવ્યુલેશનના દિવસો દરમિયાન યોગ્ય કાળજી રાખવી વધુ ફાયદાકારક રહે છે.
અઠવાડિયું ૧-૨
શરીરની કુદરતી શુદ્ધિકરણ પ્રક્રિયાને સમર્થન, જેનાથી પ્રજનન સ્વાસ્થ્ય માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ મળે છે.
અઠવાડિયું ૨-૩
હોર્મોનલ સંતુલન જાળવવામાં સહાયક બની શરીરમાં નવી ઊર્જા અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે.
અઠવાડિયું ૩-૪
પુરુષોમાં શુક્રાણુ અને સ્ત્રીઓમાં અંડકોષ (એગ) ની ક્વોલિટી બેસ્ટ બને છે.
૩૦ દિવસ પછી
બંનેનું શરીર ગર્ભધારણ માટે આદર્શ રીતે તૈયાર થઈ જાય છે.
ખુશખબર
એક સ્વસ્થ અને સુંદર બાળક સાથે માતૃત્વ-પિતૃત્વનું સુખ.
જો તમે નીચેનામાંથી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ કીટ તમારા માટે જ છે:
અમે લગ્નના ૩ વર્ષ પછી પણ સંતાનસુખથી વંચિત હતા. ડોક્ટરે અમને IVF ની સલાહ આપી હતી. પરંતુ કોઈના કહેવાથી અમે ત્રિલોચન આયુર્વેદની આ કીટ ૨ મહિના વાપરી અને ભગવાને અમારી સાંભળી લીધી! અમને નેચરલ પ્રેગ્નન્સી રહી ગઈ છે. ખૂબ ખૂબ આભાર!
અમદાવાદ
મને ભયંકર PCOD ની તકલીફ હતી અને પીરિયડ્સ ક્યારેય ટાઈમ પર નહોતા આવતા. આ કીટની Laditone ટેબ્લેટ શરૂ કર્યાના દોઢ મહિનામાં જ મારા પીરિયડ્સ રેગ્યુલર થયા અને રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. આ ખરેખર અદ્ભુત આયુર્વેદિક દવા છે.
સુરત
મારા રિપોર્ટમાં સ્પર્મ મોટિલિટી ઓછી આવતી હતી જેના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હતી. મેં Retason ટેબ્લેટ નિયમિત લીધી અને માત્ર ૪૫ દિવસમાં જ મારા રિપોર્ટમાં મોટો સુધારો જોવા મળ્યો. હવે મારી પત્ની પ્રેગ્નેન્ટ છે. હાઈલી રેકમેન્ડેડ!
રાજકોટ
શ્રેષ્ઠ અને સ્થાયી પરિણામ મેળવવા માટે આ પ્રી-પ્રેગ્નન્સી કીટનો ઉપયોગ સળંગ ઓછામાં ઓછા ૨ થી ૩ મહિના (૬૦ થી ૯૦ દિવસ) કરવા માટેની સલાહ આપવામાં આવે છે.
ના, બિલકુલ નહીં. આ કીટમાં સમાવિષ્ટ બંને પ્રોડક્ટ્સ (Retason & Laditone) ૧૦૦% શુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી છે. આ સંપૂર્ણપણે સુરક્ષિત અને લેબ-ટેસ્ટેડ છે.
દવાના સારા પાવર માટે વધારે ખાટો, અતિશય તીખો-મસાલેદાર ખોરાક અને બહારનો જંક ફૂડ ન ખાવો જોઈએ. લીલા શાકભાજી, દૂધ, ફ્રુટ્સ અને ઘરે બનાવેલો સાત્વિક ખોરાક લેવો વધુ હિતાવહ છે.
કોઈ છુપો ચાર્જ નથી · ફ્રી ડિલિવરી દેશભરમાં
Trilochan Ayurveda LLP
Ayush Lic. No. GA/1861
GMP Certified Facility
FDCA Approved Product
100% આયુર્વેદિક નેચરલ ફોર્મ્યુલેશન.
આ પ્રોડક્ટ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી છે. દરેક વ્યક્તિની શરીરપ્રકૃતિ અલગ હોવાથી પરિણામો બદલાઈ શકે છે. જરૂર જણાય તો ડોક્ટર અથવા આયુર્વેદિક વૈદ્યની સલાહ લો.
WhatsApp us